નાસભાગ / રાજસ્થાનનાં પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મેળામાં વહેલી સવારે મચી ભાગદોડ, ત્રણ મહિલા ભક્તોનાં મોત, અનેક ઘાયલ

khatu Shyamji temple stampede occurred during a monthly fair three people died several injured

રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીમાં બાબા શ્યામના માસિક મેળામાં સવારે નાસભાગ મચી જતાં 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ