Leak / રોહિત શેટ્ટીએ શરૂ કર્યું ખતરો કે ખેલાડીનું શૂટિંગ, પહેલા જ દિવસે વીડિયો આવ્યા સામે

Khatron Ke Khiladi 10 Karishma Tanna, Karan Patel And Others Leave For Show's Bulgaria Shoot

જાણીતો રિયાલીટ શો ખતરો કે ખેલાડી ખૂબ જ જલ્દી ટીવી પર શરૂ થવાનો છે. આ વખતે પણ શો ને ડારેક્ટર રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યો છે. શો ના શૂટિંગના પહેલા દિવસે જ એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઇ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ