ટીવી શો / ઉપરથી શરીર પર પડવા લાગી એવી વસ્તુ કે અભિનેત્રીની હાલત થઈ ચોંકાવનારી

khatron ke khiladi 10 amruta khanvilkar faces the wrath of hot wax on her body

બોલિવૂડ અને ટેલિવિઝન અભિનેત્રી અમૃતા ખાનવિલકર હાલમાં ખતરો કે ખિલાડી સિઝન 10નો ભાગ બની છે. અને શરૂઆતથી તેમનું પર્ફોર્મન્સ ખુબ સારું રહ્યું છે. પણ તે આવનારા દિવસોમાં મુશ્કેલીઓમાંથી પસાર થતી જોવા મળશે. જે શોના એક પ્રોમોમાં દેખાડવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ