હવામાન / અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખારો નદી બે કાંઠે વહેતી થઈ

ગુજરાતમાં વિધિવત ચોમાસાના પ્રારંભ સાથે જ અમરેલીમાં મેઘરાજા મન મુકીને વરસ્યા. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ખારો નદી બે કાંઠે વહેતી થઈ..રંગપુર, વડેરા રોડના કોઝવે પર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ