ખેતી વાડી / બનાસકાંઠામાં આ ખેડૂતે કમાલ કરી, પીળુ સોનું પકવ્યું ખેતરમાં અને કમાણી પહોંચી લાખોમાં

Kharek farming in Banaskantha success story gujarati farmer

બનાસકાંઠા જિલ્લોએ સરહદી વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે આ વિસ્તાર પહેલા સૂકો ભટ્ટ વિસ્તાર હતો પણ ખેડૂતોની મહેનત અને નર્મદાના પાણીના કારણે ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા આજે ખેડૂતો ઓછા પાણીએ ખારેકની ખેતી કરી લાખો રૂપિયા કમાવતા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ