દબાણ / તઘલખી હુકમ : અમે કહીએ ત્યાં લગ્ન કરી લે નહીંતર થશે 15 લાખનો દંડ, ખાપ પંચાયતનું ફરમાન બન્યું ચર્ચાનો વિષય

khap panchayat asks girl to marry groom of their choice or pay fine of rs 15 lakh

બાડમેરના ગુડામલાની પોલીસ સ્ટેશન વિસ્તારના ધોરા ગામના રહેવાસી પીડિતાના પિતા કાનારામ રબારીએ આરોપ લગાવ્યો કે હાલમાં ખાપ પંચાયતના સભ્ય તેની પુત્રીના લગ્ન દારૂડિયા સાથે કરવા માટે મજબૂર કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ