કાર્યવાહી / ખંભીસર વરઘોડા વિવાદ મામલે ભજનમંડળી કરનાર 16 મહિલાઓ સહિત 150ના ટોળા સામે ફરિયાદ

Khambhisar Wedding Horse case Complaint against 150 crowds

મોડાસાના ખંભીસરમાં વરઘોડાને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે ઘટનાના 5 દિવસ બાદ પોલીસ ફરિયાદ લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસ અધિકારી સામે કાર્યવાહીની બાંહેધરી મળતા આખરે ફરિયાદ લેવામાં આવી છે. વરરાજાના પિતાની પોલીસ ફરિયાદ લેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ