કાર્યવાહી / ખંભાતમાં ભારેલો અગ્નિ, આણંદ SP મકરંદ ચૌહાણ તથા DySP રીમા મુનશીની કરાઇ બદલી

khambhat issue SP Makrand Chauhan and Khambhat DySP Reema Munshi transfer

23 તારીખે ખંભાતમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. આ મામલે ભડકેલી હિંસના પડઘા ગાંધીનગર પહોંચ્યા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા ઉપર ઠીકરા ફોડી ભર્યા તળાવમાંથી કોરા નીકળી જવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને તાત્કાલિક અસરથી સ્થાનિક SP તથા DySPની બદલી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ