છેતરપિંડી / પોલીસકર્મીઓને બાતમી આપવાનું કહીને રોકડ વસુલતો આરોપી ખલીલીઉલ્લા મુંબઇથી ઝડપાયો

Khaliliullah arrest by porbandar police in Mumbai

છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આ કિસ્સો કંઇક ચોંકાવનારો છે. ગુજરાત પોલીસ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. જોકે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ