ઇમોશનલ / VIDEO : ખજૂર ફેમ બંને ભાઈઓ બદ્રીનાથમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં, જુઓ કેવી સેવા કરી

Khajur fame Both the brothers wept bitterly in Badrinath

નીતિન જાની એટલે કે ખજુર ભાઇ છેલ્લા થોડા સમયથી સેવાકાર્યો કરી રહ્યા છે અને લોકોની મદદ કરી રહ્યાં છે. હાલમાં જ તે બદ્રીનાથ દર્શને પહોંચ્યા હતા અને ભાવૂક થઇ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ