બોલિવૂડ / કેજીએફ ચેપ્ટર-2ની રિલીઝ ડેટ જાહેર થતા ટાઈગર શ્રોફની સામે આવી કરિયરની સૌથી મોટી મુસિબત

KGF release date will give tiger shrof a tough competition

કન્નડ ફિલ્મનાં સુપરસ્ટાર એક્ટર યશની બહુચર્ચિત ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ દેશભરમાં કન્નડ સહિત, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ