આતુરતાનો અંત / KGF Chapter 2ના ટ્રેલર લોન્ચમાં બોલીવુડ સેલિબ્રિટીઓનો દબદબો, આ મહાનુભાવો રહેશે હાજર

kgf chapter 2 trailer launch bollywood stars dominate know

છેલ્લાં બે વર્ષથી દર્શકો 'કેજીએફ: ચેપ્ટર 2' નુ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે આ સમાપ્ત થવાના આરે છે. કારણકે રોકી ભાઈ એટલેકે યશની ફિલ્મનુ ટ્રેલર એક ગ્રાન્ડ ઈવેન્ટ દરમ્યાન લોન્ચ થઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ