મનોરંજન / Tanzaniaના યુવક પર ચઢ્યું KGFનું ભૂત, VIDEOમાં જૂઓ ધાંસૂ પરફોર્મન્સ

kgf chapter 2 tanzanian boy kili paul perform violence dialogue like yashs in viral video

કન્નડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'નું 'ભૂત' કિલી પોલ પર સવાર થઈ ગયુ છે. સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2' એક દિવસ પહેલા જ રિલીઝ થઈ છે અને કિલી પોલ આ ફિલ્મના ડાયલોગને અલગ અંદાજમાં લિપ-સિંક કરીને ખળભળાટ મચાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ