રેકોર્ડબ્રેક કમાણી / KGF 2એ મોટી-મોટી ફિલ્મોના રેકોર્ડસને ચટાડી ધૂળ, વર્લ્ડ વાઈડ કલેક્શન સાંભળી ઉડી જશે હોશ

kgf chapter 2 box office collection yash and sanjay dutt starrer film

સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2નો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે. ફિલ્મના હિન્દી વર્ઝને બૉક્સ ઑફિસ પર તબાહી મચાવી દીધી છે. કેજીએફ 2એ મોટી-મોટી ફિલ્મોના રેકોર્ડસને ધૂળ ચટાડી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ