KGF 2 / કોણ છે રોકી ભાઈની ખૂબસુરત ગર્લફ્રેન્ડ, બૉલીવુડની સુંદરીઓ કરતાં પણ છે આગળ

kgf 2 yash onscreen girlfriend reena aka srinidhi shetty

સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટીએ યશની ગર્લફ્રેન્ડ રીનાનુ પાત્ર ભજવ્યું છે. જેની ખૂબ ચર્ચા થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ