વિવાદ / કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કોપીરાઇટ એક્ટ કેસ, KGF 2 સાથે સીધો સબંધ

kgf 2 fame music label mrt music filed case against congress leaders rahul gandhi for copyright

રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓ સામે કોપીરાઈટ એક્ટનો કેસ સામે આવ્યો છે. KGF ચેપ્ટર 2 ફેમ એમઆરટી મ્યુઝિકે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ