રેકોર્ડ બ્રેક / 1,000 કરોડને પાર પહોંચ્યું KGF 2નું કલેક્શન, ફક્ત હિન્દી વર્ઝનમાં જ કરી નાખી આટલા કરોડની કમાણી

kgf 2 entered in 1000cr club box office collection breaks records

KGF ચેપ્ટર 2એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1000 કરોડનું કલેક્શન ક્રોસ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાભરમાં 1000 કરોડ અને હિન્દી ભાષામાં 350 કરોડનું કલેક્શન કરનાર KGF 2એ ફરી એક વખત પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ