બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / KFC Hyundai Controversy: VHP protest Ahmedabad and Himmatnagar

વિરોધ / KFC-હ્યુન્ડાઈ વિવાદના ગુજરાતમાં પડઘા: અમદાવાદ અને હિંમતનગરમાં VHPના દેખાવો, જુઓ શો રુમ બહાર શું કર્યું?

Vishnu

Last Updated: 10:19 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં VHPએ પંચવટીમાં KFC બંધ કરાવ્યું તો હિંમતનગરમાં VHP-બજરંગદળે હ્યુન્ડાઈ શો રૂપ પર સૂત્રોચ્ચાર કર્યા

  • કાશ્મીર મામલે કરેલી ટ્વિટના પડઘા
  • અમદાવાદમાં KFCનો વિરોધ 
  • હિંમતનગરમાં VHP-બજરંગદળનો વિરોધ

પાકિસ્તાનમાં હ્યુન્ડાઈ કંપની અને KFCએ કાશ્મીર મામલે કરેલી ટ્વિટના મામલે રાજ્યભરામાં વિરોધ ચાલી રહ્યો છે.ત્યારે અમદાવાદમાં પંચવટી પાસે આવેલા KFC પર VHPના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો અને બંધ પણ કરાવ્યું હતુ.તો બીજી તરફ તો સાબરકાંઠાના હિંમતનગરમાં પણ VHP-બજરંગદળના કાર્યકર્તાઓએ હ્યુન્ડાઈ અને કિઆ કંપનીના શોરૂમ સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.સાથે સ્ટીકર પણ ચોંટાડ્યા હતા

પંચવટી KFC બંધ કરાવી
અમદાવાદમાં હ્યુંડાઇ બાદ KFCનો વિરોધ થવા લાગ્યો છે. VHPએ પંચવટી પાસે આવેલું KFC બંધ કરાવ્યું હતું. KFCએ પણ પાકિસ્તાન હ્યુંડાઇના ટ્વીટને સમર્થન કર્યું હતું. જે બાદ ગુજરાતમાં વીએચપીએ લેખિતમાં માફી ન માંગે ત્યાં સુધી વિરોધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

હ્યુંડાઇ કંપનીના શૉ રૂમ બહાર સૂત્રોચ્ચાર
તો બીજી તરફ પાકિસ્તાન હ્યુંડાઇ કંપની દ્વારા કશ્મીર મુદ્દે કરાયેલા ટ્વીટનો મામલે હિંમતનગરમાં VHP-બજરંગદળ દ્વારા વિરોધ કરાયો હતો. હ્યુંડાઇ કંપનીના શો-રૂમ સામે VHP-બજરંગદળના કાર્યકરોએ સ્ટીકર લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. શો-રૂમ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો
હ્યુન્ડાઈ પાકિસ્તાન ટ્વીટર હેન્ડલરથી આ ટ્વીટ થયું ત્યાર બાદ ભારતમાં લાખો લોકોએ હ્યુન્ડાઈ કંપનીનો વિરોધ કર્યો છે.હ્યુન્ડાઈ પાકિસ્તાન તરફથી થયેલા ટ્વીટમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને સમર્થન અપાયું હતું. કશ્મીરને ભારતથી તોડવાની પ્રાર્થના કરાઈ હતી અને ડલ સરોવરમાં બોટના ફોટો અને કશ્મીરના નામને કાંટાળા તાર સાથે દર્શાવ્યું હતું.. આ મામલે હવે દેશની જનતા ઈચ્છે છે કે હ્યુન્ડાઈ માફી માગે. ભારતમાં હ્યુન્ડાઈ કંપનીનો વિરોધ વધતા આખરે હ્યુન્ડાઈ ઈન્ડિયાએ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો.

KFC ઇન્ડિયાએ માફી માગી
KFC પાકિસ્તાનના પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આ કાશ્મીર એકતા દિવસ પર, અમે તેમના આઝાદીના અધિકાર માટે સાથે છીએ.KFC ઇન્ડિયાએ કહ્યું, "અમે દેશની બહાર કેટલીક કેએફસી સોશિયલ મીડિયા ચેનલો પર પ્રકાશિત પોસ્ટ માટે માફી માંગીએ છીએ. અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ