VIRAL / PM મોદીના જનતા કફર્યૂ માટેના આદેશનું વિદેશમાંથી આવ્યુ આવું રિએક્શન

kevin pietersen twiter reaction on pm modi janta curfew

PM નરેન્દ્ર મોદીએ 22 માર્ચના દેશભરમાં જનતા કફર્યૂ માટે અપીલ કરી છે કહ્યુ છે કે, આ દિવસે લોકો ઘરમાં જ રહે. જેણે બોલિવુડના સ્ટાર્સની સાથે સાથે સ્પોર્ટસ સ્લેબ્સ પણ સપોર્ટ કરી રહ્યા છે. એવામાં આ બધાની વચ્ચે એક રિએક્શન ભારતથી હજારો કિમી દૂર કોરોના સામે લડી રહેલા દેશમાંથી આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ