OMG / આ દિગ્ગજ ક્રિકેટર છે સાઉથ આફ્રિકાના રિસોર્ટનો માલિક, એક રાતનું ભાડું 88 હજાર, જુઓ તસવીરો

 Kevin Petersen's luxury safari lodge

નિવૃત્તિ પછી ક્રિકેટરો પોતાનો અલગ ધંધો કે નોકરી કરે છે. જો કોઈ કોચિંગ, કોમેંટ્રી કરે છે, તો ઘણા લોકો પોતાની રેસ્ટોરન્ટ, હોટલ ખોલે છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ આવું જ કંઈક કર્યું છે. પીટરસન મેચમાં કમેન્ટ્રી ઉપરાંત વૈભવી રિસોર્ટ ધરાવે છે. જેના માટે તેઓ દરરોજ 88 હજાર રૂપિયા લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ