મહત્વ / કોંગ્રેસના ગઢમાં ખેલા હોબે, આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાનો દીકરો કરશે કેસરીયા, સી.આર.પાટીલ રહેશે હાજર

Keval joshiyara will join gujarat BJP tomorrow

ભાજપે અશ્વિન કોટવાલ બાદ સ્વ. અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારાને ભાજપમાં ભેળવી આદિવાસી પટ્ટો મજબૂત કર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ