નર્મદા / કેવડિયા ટુરિઝમ ડેવલોપમેન્ટ વિસ્તારનું નોટિફિકેશન જાહેર, આ 14 ગામનો સમાવેશ

Kevadia Tourism Development Area Notification comprising 14 villages narmada

કેવડિયા વિસ્તારનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ટુરિઝમ ડેવલોપમેન્ટ એરિયા તરીકે 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગરુડેશ્વર તાલુકાના 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ