ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વડોદરા / સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટના 5 કરોડ રૂપિયાનો ગોટાળો, એજન્સીએ બેંકમાં જમા નથી કરાવ્યા રૂપિયા, નોંધાઇ ફરિયાદ

Kevadia Statue of unity ticket scam rs 5 crore agency not deposited bank fir registered

નર્મદાના કેવડિયા સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી જોડાયેલ એક ગોટાળો સામે આવ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટના વેચાણથી જમા કરવામાં આવેલ રૂપિયાના દુરૂપયોગને લઇને ગોટાળો સામે આવ્યો છે. HDFC બેંકની વડોદરા શાખાના મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, ઓક્ટોબર 2018 અને માર્ચ 2020 વચ્ચેના સમય દરમિયાન કથિત રીતે 5.24 કરોડ રૂપિયા બેંકથી ગાયબ થઇ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ