રેસ્ક્યુ / PM મોદીનું સી-પ્લેન જે તળાવમાં ઉતરશે ત્યાંથી પકડાયા 128 મગર, આખું તંત્ર લાગ્યું કામે

Kevadia sea plane project preparation chrocodile Rescue

એક તરફ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયો છે. બીજી તરફ અમદાવાદના કાંકરિયાથી નર્મદા ડેમ સુધી ગુજરાતમાં પ્રથમ સી-પ્લેન સેવા શરૂ થઇ રહી છે. આગામી 31 ઓક્ટોમ્બરે સરદાર જયંતિના દિવસે પ્રધાનમંત્રી મોદી ઉદ્ધાટન કરવાના છે. પરંતુ PM નરેન્દ્ર મોદીનું સી-પ્લેન જે તળાવમાં ઉતરવાનું છે ત્યાં મગરોનું સામ્રાજ્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ