વિકાસ / નર્મદા જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી 'એકતા નગરી' 1345 જેટલા પાવર જનરેટર કરી ક્લીન ઇકોફ્રેન્ડલી ટુરીસ્ટ પ્લેસ તૈયાર

kevadia colony name ekta nagari eco friendly tourist spot

નર્મદા જિલ્લામાં હાલ યુધ્ધના ધોરણે ઈકો ફ્રેન્ડલી 'એકતા નગર'  બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંગે સરકારી જાહેરાત તો થઈ ગઈ છે પણ હજુ સુધી મહેસુલી દરજ્જો આપવાનો બાકી છે. 1345 જેટલા પાવર જનરેટર કરી ક્લીન ઇકો ટુરિઝમનો કોન્સેપટ વિકસાવાઈ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ