ટેલિવૂડ / તારક મહેતામાં આ ખાસ રોલમાં જોવા મળી શકે છે જાણીતી એક્ટ્રેસ કેતકી દવે, અભિનેત્રીએ પોતે કહી આ વાત

Ketki Dave to play Jethalals mother in law in Taarak Mehta Ka Ooltah Chashmah The actress expressed her desire

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ જ કારણથી આ શો ટીઆરપીમાં ઘણું આગળ છે. ત્યારે શોની કહાની જેઠાલાલની આસપાસ ફરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ