સેલ્યુટ / ચલતી કા નામ જિંદગી! પતિના મોતનાં એક જ દિવસ બાદ પાછી કામે લાગી ગઈ ગુજરાતી અભિનેત્રી

ketki dave returned to work just a day after husband death know more

ટીવીની ફેમસ અભિનેત્રી કેતકી દવેના પતિનું 29 જુલાઈના રોજ અવસાન થયું હતું. તેના એક દિવસ પછી એટલે કે 30 જુલાઈના રોજ કેતકી કામ પર પાછી આવી. રસિક દવે અને કેતકી દવેના લગ્નને લગભગ 40 વર્ષ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ