VIDEO / કોહલીને આઉટ કરી વિલિયમ્સે નોટબુક્સ સ્ટાઇલનો લીધો બદલો, આપી આ પ્રતિક્રિયા

Kesrick Williams Does Shush Gesture After Dismissing Virat Kohli

વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ખાસ કંઈ કમાલ દેખાડી શક્યો નહીં અને 19 રને આઉટ થઈ ગયો. આ મેચમાં કોહલીને એ જ બોલરે આઉટ કર્યો જેના નામે કોહલીએ ગત મેચમાં નોટબુક ઉત્સવ મનાવ્યો હતો. તે ક્રિકેટરનું નામ છે કેસરિક વિલિયમ્સ. હકીકતમાં હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં વિરાટ કોહલીએ કેસરિક વિલિયમ્સને આઉટ કરી નોટબુક ઉત્સવ મનાવ્યો હતો અને વેસ્ટઈન્ડીઝના બોલર કેસરિક વિલિયમ્સથી 2 વર્ષ જુનો હિસાબ બરાબર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ