ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શ્રદ્ધાંજલિ / વિધાનસભા ચૂંટણીની દોડધામ વચ્ચે કેશુભાઇ પટેલનું નિધન થતાં CM રૂપાણીએ લીધો આ નિર્ણય

keshubhai patel passes away gujarat

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને જનસંઘના નેતા કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન થતા ગુજરાતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેઓને છેલ્લા કેટલાક દિવસથી ફેફસા અને શ્વાસની બીમારી હતી અને તેમને સ્ટર્લિંન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ