પાક / મોસમનાં બદલાયેલાં મિજાજે કરેલાં નુકસાનથી કેસર કેરી બનશે મોંઘી

Kesar Mango will be expensive due to damage caused by rainforest

અમદાવાદઃ ગીરની ખુશબોદાર કેસર કેરીનો સ્વાદ કેરીના શોખીનો માટે તૈયાર થવા લાગ્યો છે પરંતુ મોસમે છેલ્લા બે દિવસમાં બદલેલા મિજાજના કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરીના સારા પાકની આશા પર પાણી ફરી વળતાં સ્વાદરસિયાઓને પણ કેરી આ વર્ષે મોંઘી પડશે. બે દિવસનાં વાતાવરણનાં પલટાનાં કારણે આંબા પરથી કેરીના ગોરવા મોટી સંખ્યામાં ખરી પડ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x