સિઝન / કેસર કેરીની ગુજરાતના માર્કેટમાં ધમાકેદાર અન્ટ્રી, જાણો કેટલો છે ભાવ?

kesar-mango-arrivalgujarats-market

ગીરની લોકપ્રિય કેસર કેરીની ગુજરાતના માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ થયો છે. 400થી 700 સુધીની બોલી લગાવવામાં આવી છે. આ કેરી રસિકો માટે ખુશીના સમાચાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ