ટિપ્સ / પાર્લરમાં કેરાટિન કરાવવાની જગ્યાએ ઘરે જ કરો કેરાટિન ટ્રીટંમેન્ટ

keratin treatment at home easily

આજકાલની ફેશનમાં ટ્રેન્ડ રહેવા માટે છોકરીઓ કપડાની સાથે સાથે વાળને લઇને પણ સાવચેતી રાખતી હોય છે. છોકરીઓ વાળ માટે કેરોટિન ટ્રીટમેન્ટ કરાવે છે. કૈરોટિન ટ્રિટમેન્ટ એક એવી થેરેપી છે જેનાથી વાળ દેખાવમાં સિલ્કી, શાઇની અને સોફ્ટ લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ