VIRAL / બસ ખોટી લેનમાં ઘૂસતાં મહિલાએ જે કર્યુ તે જોઈને લોકોએ કહ્યું Boss Lady

Kerala woman hailed as hero for standing her ground against bus in wrong lane

છેલ્લા કેટલાક દિવસોમાં લોકોની અંદર ટ્રાફિક રુલ્સને લઇને ખૂબ જાગરૂકતા આવી છે. આવું જ કંઇક થયું કેરળમાં. કેરળમાં જ્યારે એક બસ ખોટા રસ્તામાં ઘૂસવા લાગી, તો એક સ્કૂટી સવરા મહિલા એની સામેથી હલી નહીં કારણ કે એ સાચા રસ્તા પર હતી. જુઓ એનો વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ