આફત / VIDEO: કેરળમાં વરસાદના કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત, 6 લોકોના મોત, 5 જિલ્લામાં હાઈએલર્ટ

kerala rivers in spate in many districts 6 killed in kottayam

દક્ષિણના રાજ્ય કેરળમાં સતત વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે. તો ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ