મહામારી / દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ, મહારાષ્ટ્ર બાદ કેરળમાં નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક

 Kerala reports 41971 new cases and 64 deaths

દેશભરમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે. સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રમાં છે ત્યારે કેરળમાં આજે નોંધાયેલા કેસ ચિંતા વધારનારા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ