હવામાન / કેરળમાં વરસાદી કહેર, કોચિન એરપોર્ટ ત્રણ દિવસ માટે બંધ

Kerala Red alert warning issued

કેરળમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. અર્નાકુલમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયાં છે. મલપ્પુરમ અને કોઝીકોડને જોડતો હાઇવે પાણી ભરાતાં બંધ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ