આકરો ચુકાદો / સગી માં બની પૂતના, પોતાની જ દીકરીના રેપ માટે ઉકસાવતી હતી, કોર્ટે સંભળાવી આટલા વર્ષની સજા

kerala rape case woman gets 10 years imprisonment

કેરળમાં સંબંધોની હત્યા કરી હોય તેવો મામલો સામે આવ્યો છે. અહીં એક માં પોતાની દીકરીની અસ્મિતાની દુશ્મન બની ગઇ. કોર્ટે એક 50 વર્ષીય મહિલાને 10 વર્ષની આકરી કેદની સજા સંભળાવી છે. આરોપ છે કે મહિલાએ વારંવાર પોતાની 16 વર્ષની દીકરીના બળાત્કાર માટે આરોપીને ઉકસાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ