coronavirus / કોરોનાનો ભય; ચીનનો યુવક હોટલ શોધવા નીકળ્યો, પોલીસે પકડીને હોસ્પિટલમાં "પૂરી દીધો"

Kerala police detains Chinese man to hospital amid corona virus threat

કેરળમાં રહેવા માટે આવેલા ચીનનો એક યુવાનને હોટલ ન મળતાં કંટાળીને તે તિરુવનંતપુરમ પોલીસ પાસે પહોંચ્યો હતો પરંતુ પોલીસે તેને હોટલને બદલે સીધો હોસ્પિટલના અલગ વોર્ડમાં દાખલ કરી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ