કરુણતા / કેરળ વિમાન દુર્ઘટના: પાયલોટ અખિલેશ બનવાના હતા થોડા દિવસમાં પિતા, પત્નીને જાણ નથી મોતની ખબર

kerala plane crash uttar pradesh mathura air india pilot akhilesh sharma died

કેરળ સ્થિત કોઝિકોડમાં દુર્ઘટનાનો શિકાર બનેલ એર ઇન્ડિયાના વિમાનના પાયલોટ મથુરા નિવાસી અખિલેશ શર્માના પરિવારજનોની ખુશીઓ છીનવાઇ ગઇ. અખિલેશની પત્ની મેઘા ગર્ભવતી છે. 10 દિવસ બાદ તેમની ડિલીવરી થવાની છે. પરિવાસમાં ખુશીઓ મનાવવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ તે પહેલા અખિલેશના મોતના સમાચાર આવ્યા છે. આનાથી પરિવારમાં માતન પ્રસરી ગયો. પરિવારજનોને વિશ્વાસ નથી આપી રહ્યો કે અખિલેશ હવે આ દુનિયામાં નથી. સૌથી દુઃખદ વાત એ છે કે હજુ સુધી પત્નીને અખિલેશના મોતના સમાચાર નથી જણાવાયા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x