દુર્ઘટના / કેરળ વિમાન દુર્ઘટનાઃ એવી ઘટના બની કે હવે ઇજાગ્રસ્તોને નહીં મળી શકે તેના પરિવારજનો

kerala plane crash dead test corona positive injured patients isolation

કેરળમાં શુક્રવારે થયેલી મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સૂચના પર કેટલાક મુસાફરોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા તો કેટલાક પહોંચી રહ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે હવે ઇજાગ્રસ્તોને કોઇને મળવા નહીં દેવામાં આવે. જાણો શા માટે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x