ચૂંટણી / વોટિંગ દરમ્યાન 7નાં મોત, એકને તો લિસ્ટમાં ન હોવાંને કારણે આવ્યો અટેક

Kerala: Person dies during listening don't have name in voter list

લોકસભાનાં ત્રીજા ચરણ માટે ચૂંટણી યોજાઇ રહી છે. એવામાં કેરલમાં અલગ-અલગ પોલિંગ બૂથોં પર સાત લોકોનાં મરવાનાં સમાચાર સામે આવ્યાં છે. જેમાં એક વ્યક્તિને તો વોટર લિસ્ટમાં પોતાનું નામ જ ગાયબ થયેલું જાણતા તેને તો હાર્ટ અટેક આવી ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ