માથાકુટ વધી! / માનસિક શાંતિ જ જતી રહી, રૂ.25 કરોડની લોટરી ના જીતી હોત તો સારું હતું: કેરળના રિક્ષાવાળાની વ્યથા તો સાંભળો

kerala lottery rs 25 crore jackpot winner now rues his luck people asking for help them

કેરળ સરકારની મેગા ઓણમ રેફલમાં રૂ. 25 કરોડના પ્રથમ ઈનામના વિજેતા જાહેર થયાના માત્ર પાંચ દિવસ પછી, ઓટોરિક્ષા ડ્રાઈવર અનૂપ કહે છે કે તેમને તેમની જીતનો અફસોસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ