લૉકડાઉન / આ જગ્યાએ આાજથી લાગૂ થયું સંપૂર્ણ લૉકડાઉન, CMએ કરી મોટી જાહેરાત

 kerala lockdown total shutdown across coastal districts from 18 july cm more restrictions in thiruvananthapuram

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું કે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે રાજ્યના તટિય એટલે કે કાંઠા વિસ્તારોમાં 18 જુલાઈ એટલે કે આજથી લૉકડાઉન લાગૂ કરાશે. તેઓએ કહ્યું કે અમે નવા ચરણ તરફ આગળ વધી રહ્યા છે જેમાં વધારે પ્રતિબંધ રહેશે અને સાથે બીમારીનો પ્રકોપ પણ ગંભીર છે. કેરળના મુખ્યમંત્રી વિજયનને શુક્રવારે કહ્યું કે આજથી તટિય વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ