હવામાન વિભાગ / કર્ણાટક-કેરળ અને તામિલનાડુમાં ફરી ચોમાસુ સક્રિય, હવામાન વિભાગે આપ્યું અલર્ટ

Kerala Karnataka and Tamil Nadu to Receive Heavy to Very Heavy Rain

કર્ણાટક-કેરળ અને તામિલનાડુના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું. વરસાદનો સૌથી વધુ કહેર ઉત્તરી કર્ણાટક અને ચિકમગલુરૂમાં જોવા મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ