લાલ 'નિ'શાન

વરસાદ / કેરળ, મરારાષ્ટ્ર, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ, ત્રણ દિવસમાં 93ના મોત

kerala karnataka and maharashtra floods toll rises

મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી આ રાજ્યોમાં 93 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ