BIG NEWS / હાથરસની ઘટના સમયે ધરપકડ થયેલ પત્રકાર સિદ્દીક કપ્પનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, 2020થી જેલમાં હતા બંધ

kerala journalist siddiqui kappan will get bail says sc

હાથરસમાં બનેલ સામૂહિક દુષ્કર્મની ઘટના વખતે કવર કરવા જઈ રહેલા પત્રકારની ધરપકડ બાદ આજે સુપ્રીમ કોર્ટમાંથી આ પત્રકારને જામીન મળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ