ચુકાદો / કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અપરિણીત માતાઓ માટે લીધો આ મોટો નિર્ણય

Kerala High Court Verdict: An Important Step In Favor Of Single Mother

કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યા છે કે અવિવાહિત મહિલાઓ દ્વારા જન્મેલા બાળકોની નોંધણી માટે અલગ ફોર્મ જાહેર કરવામાં આવે. ખાસ કરીને એ બાળકો જેઓ એઆરટીની મદદથી જન્મ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ