કોર્ટ / કેરળ હાઇકોર્ટે સરકારી કર્મચારીઓની સેલરી કાપના આદેશ પર લગાવી રોક

kerala high court salary stay corona virus covid 19

કેરળ હાઇકોર્ટે મંગળવારે રાજ્ય સરકારના એ આદેશ પર બે મહીના માટે રોક લગાવી દીધી છે જેમા રાજ્ય સરકારે કોરોનાને કારણે નાણાકીય સંકટનો હવાલો આપીને સરકારી કર્મચારીઓનો પગાર કાપવાનો આદેશ આપ્યો હતો. કેરળ સરકારે એપ્રિલ 2020થી પાંચ મહીના માટે સરકારી કર્મચારીઓની સેલરી દર મહીને 6 દિવસો માટે કાપનો આદેશ આપ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ