ચુકાદો / લવ જેહાદના કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ, કોર્ટે મુસ્લિમ પતિ સાથે રહેવાની મહિલાને આપી દીધી મંજૂરી

kerala high court dismisses plea allows christian woman to go with muslim husband

મહિલાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી છે. મહિલા સાઉદી અરેબિયામાં નર્સ છે. કોર્ટે કહ્યું કે મહિલા પોતે નિર્ણય લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ