ના હોય / હાઇકોર્ટે કેમ વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાને નોટિસ મોકલી? કેપ્ટને બગાડી 'ગેમ'

Kerala HC sends notice to Tamannaah Bhatia and Virat Kohli

કેરળ હાઈકોર્ટે ઓનલાઈન ગેમિંગ એડવર્ટાઈઝિંગ અને પ્રમોશનના કરવા બદલ બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને ભારતના કેપ્ટેન વિરાટ કોહલી અને મલયાલમ એક્ટ્રેસ અજુ વર્ગીનને નોટીસ ફટકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ